GPBS 2018

જીપીબીએસ 2018

Glimpses of GPBS-2018

જીપીબીએસ 2018 ની ઝલક


Global Patidar Business Summit 2018 was a success beyond the wildest dreams of the organizers. More than three lakh visitors and delegates converged from all corners of the world to grace the event. All sections of the Patidar community bonded over three days of bonhomie and business. It was an event that paved the way for the conception of GPBS 2020 on a much larger scale and scope.

ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2018 ને ભવ્ય સફળતા પ્રાપ્ત થઈ હતી. દુનિયાભરમાંથી ૩ લાખથી પણ વધુ મુલાકાતીઓ તથા ડેલિગેટ્સએ આ ઈવેન્ટમાં હાજરી આપી હતી. આ ત્રણ દિવસીય સામાજીક તથા વ્યાવસાયિક ઈવેન્ટ દરમ્યાન પાટીદાર સમુદાયના સભ્યોને સંકલનનો લાભ મળ્યો હતો. આ ઈવેન્ટ થકી જીપીબીએસ ૨૦૨૦ ની ખૂબજ મોટા પાયે આયોજન માટેની પ્રેરણા પુરી પાડવામાં આવી હતી