image description Scroll For Details

EARLY BIRD DISCOUNT FOR STALL BOOKINGS
BEFORE 31ST MARCH 2019

31 માર્ચ 2019 પહેલા સ્ટોલ બુક કરનાર માટે વિશેષ વળતર

GLOBAL PATIDAR BUSINESS SUMMIT (GPBS) 2020

ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ (જીપીબીએસ) 2020

Following the resounding success of GPBS 2018, Sardardham Vishwa Patidar Kendra is organizing Global Patidar Business Summit (GPBS) 2020. On a much larger scale than ever before, GPBS 2020 is organized under Mission 2026 to provide an impetus to socio-economic development of Patidar community. More than 7,00,000 visitors are expected to attend the event. All members of the Community are invited to participate wholeheartedly in this grand event.

જીપીબીએસ 2018 ની અજોડ સફળતા બાદ, સરદારધામ દ્વારા મિશન 2026 અંતર્ગત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ (જીપીબીએસ) 2020 નું આયોજન કરવામાં આવેલ છે. પાટીદાર સમાજના સામાજિક અને આર્થિક વિકાસને વેગ આપવાના હેતુ સાથે આ સમિટ યોજવામાં આવશે. આ ઈવેન્ટમાં 7,00,000 થી વધુ મુલાકાતીઓ હાજર રહેશે. સમાજના તમામ સભ્યોને આ ઈવેન્ટમાં ભાગ લેવા આમંત્રણ છે.


OBJECTIVES

મુખ્ય ઉદ્દેશો

 • To facilitate internal and global alliances of small, medium and large enterprises of the community
 • સમાજના નાના, મધ્યમ તથા મોટા ઉદ્યોગોના આંતરિક તેમજ વૈશ્વિક જોડાણને પ્રોત્સાહન આપવું
 • To nurture and support new entrepreneurs in the community
 • સમાજમાં નવાં ઉદ્યોગપતિઓ તૈયાર કરવા અને તેમને ઉપયોગી થવું
 • To impart training and provide respectable employment to the educated youths in the community
 • સમાજના શિક્ષિત યુવાનોને તાલિમબદ્ધ કરી તેમને સન્માન સાથે રોજગારી આપવી
image description image description

HIGHLIGHTS OF GPBS 2020

જીપીબીએસ 2020 વિશેષતાઓ

img

CONVENTION

કન્વેન્શન

 • India’s first-ever community-centric convention with a business focus
 • આર્થિક પાસાઓને અનુલક્ષીને આયોજીત કરવામાં આવેલુ દેશનું સર્વપ્રથમ સમાજલક્ષી કન્વેન્શન
 • Inspirational addresses by leading industrialists of India and the community
 • સમાજ અને દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ દ્વારા પ્રેરણાદાયક વક્તવ્યો
 • Rare opportunity to interact with the corporate world
 • કોર્પોરેટ જગત સાથે ચર્ચા-વિચારણા કરવાની અમૂલ્ય તક
 • Information sharing on marketing and brand building by outstanding subject masters
 • બિઝનેસ મેનેજમેન્ટ અને ટેકનોલોજી અંગે ખાસ સેશન


img

EXHIBITION

એક્ઝિબિશન

 • Exhibition by more than 1,000 companies representing a wide array of industries
 • 1,000 થી વધારે વિવિધ વ્યાપારી એકમો દ્વારા મેગા એક્ઝિબિશન
 • Display of 1,00,000+ products
 • 1,00,000 થી વધારે પ્રોડક્ટસનું પ્રદર્શન
 • Information on latest technology and new products
 • આધુનિક ટેકનોલોજી અને નવીન પ્રોડક્ટસ અંગે જાણકારી
 • Effective platform to discuss business and trade
 • વ્યાપાર-ધંધા અંગે ચર્ચા કરવા માટેનું ઉત્તમ પ્લેટફોર્મ


img

BUSINESS SEMINAR

બિઝનેસ સેમિનાર

 • Special talks by subject experts and successful businessmen on business management
 • નિષ્ણાત વક્તાઓ દ્વારા બિઝનેસ મેનેજમેન્ટ અંગે વક્તવ્યો
 • Discussions on making the community progressive in the industrial sector
 • સમાજને ઔદ્યોગિક ક્ષેત્રે પ્રગતિશીલ બનાવવા હેતુસર ચર્ચા
 • Special seminars on tax planning, import-export, online-marketing and banking
 • નિષ્ણાંતો દ્વારા માર્કેટીંગ, બ્રાન્ડ બિલ્ડિંગ, ટેક્સ પ્લાનિંગ, ઈમ્પોર્ટ-એક્ષપોર્ટ, ઓનલાઈન માર્કેટીંગ અને બેન્કિંગ વિશે સેમિનાર


img

MULTIPLE BENEFITS

અનેક ફાયદા

 • Integration of economically strong and needy sections of the community
 • સમાજના મજબૂત વર્ગનું જરૂરીયાતમંદ વર્ગ સાથે જોડાણ
 • Development of new dealers, distribution-retailer channels
 • નવા ડિલર, ડિસ્ટ્રીબ્યુટર-રિટેલર ચેનલનું નિર્માણ
 • Guidance and financial support for new project development
 • નવા પ્રોજેક્ટ માટે માર્ગદર્શન અને નાણાંકીય સગવડોનો સમન્વય
 • Networking opportunity with thousands of professionals on a single platform
 • એક પ્લેટફોર્મ પર હજારો વ્યવસાયિકો સાથે જોડાણની તક
 • Effective resolution of business queries and issues
 • ધંધાકીય પ્રશ્ર્નોનું અસરકારક નિવારણ


img

FRANCHISEE MEET

ફ્રેન્ચાઈઝી મીટ

 • Franchisee Meets present an opportunity for Exhibitors to expand their business by appointing dealers, franchisees, etc. Read more
 • ફ્રેન્ચાઈઝી મીટ દ્વારા એક્ઝિબિટર્સને નવા ડિલર્સ તથા ફ્રેન્ચાઈઝીસની નિમણુંક કરી પોતાના બિઝનેસનો વ્યાપ વધારવાની તક પૂરી પાડવામાં આવશે. વધુ માહિતી


img

GOLDEN OPPORTUNITY TO GROW YOUR BUSINESS

તમારા બિઝનેસ વિસ્તારવાની એક સુવર્ણ તક

 • Participate in the Exhibition to promote your Business
 • સ્પોન્સરશીપ દ્વારા સમાજના તમામ વર્ગમાં આપની બ્રાન્ડનું પ્રમોશન કરો
 • Promote your Brand amongst all sections of the community through sponsorships
 • કન્વેન્શનમાં ડેલીગેટ તરીકે હાજરી આપીને આર્થિક મુદ્દાઓ અંગે અમૂલ્ય માર્ગદર્શન મેળવો
 • Attend the Convention as a delegate to avail valuable guidance on financial aspects
 • પ્રદર્શનની મુલાકાત દ્વારા અદ્યતન ટેકનોલોજી અને નવીન પ્રોડક્ટસ અંગે જાણકારી મેળવો
 • Visit the exhibition to gather information on the latest technology and new products
 • ડેલિગેટ તરીકે રજીસ્ટર્ડ થઈને આપના ધંધાનો વ્યાપ વધારો
 • Participate in the job fair and give opportunity to talented Patidar youth to serve your company
 • Register as a delegate in B2B sessions to develop your business
EVENTS

ઈવેન્ટ્સ

B2B MEETINGS

બી 2 બી મીટિંગ્સ

As a buildup to GPBS 2020, Sector-specific Buyer Seller Meets will be organized. Registration fee is Rs 100 which is refundable. Read More

જીપીબીએસ 2020ના ભાગરૂપે, સેક્ટર સ્પેસીફીક બાયર-સેલર મીટનું આયોજન કરવામાં આવશે. આ મિટીંગ માટે રજીસ્ટ્રેશન ફ્રી છે પરંતુ આવી મિટીંગ્સમાં ફક્ત એક્ઝિબિટર્સ તથા ડેલિગેટસ ભાગ લઈ શકશે.વધુ માહિતી

BUSINESS DEVELOPMENT PROGRAMMES

બિઝનેસ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ

This is an opportunity for Exhibitors and Delegates to hone their business skills and knowledge through one-day workshops developed by domain experts. Read More

ક્ષેત્રના નિષ્ણાંતો દ્વારા એક દિવસીય બિઝનેસ ડેવલોપમેન્ટ વર્કશોપ્સ એક્ઝિબિટર્સ તથા ડેલિગેટસને તેમના વ્યવસાયમાં કુશળતા તથા જ્ઞાનને હાંસિલ કરવા માટેની તક છે. વધુ માહિતી

SPONSORS

સ્પોન્સર્સ

Diamond Sponsor

ડાયમંડ સ્પોન્સર

Silver Sponsor

સીલ્વર સ્પોન્સર

Prime Sponsor

પ્રાઈમ સ્પોન્સર

Event Partner

ઇવેન્ટ પાર્ટનર

image description